M.A. Sem 4 HNGU online exam mcqs material
HNGU university ની આગામી પરીક્ષાઓ જે ઓનલાઈન માધ્યમ થી લેવાવાની છે, તે માટે વિદ્યાર્થીઓને જરૂરી મટેરીઅલ મળી રહે તે હેતુથી આ વેબસાઈટ બનાવી છે.
અમારી પાસે ઉપલબ્ધ તમામ મટેરીઅલ અહીં ઉપલોડ કરીશું, જેથી આગામી સમય માં પણ વિદ્યાર્થીને તે ઉપયોગી થઇ શકે. આથી સમયે સમયે નવા મટેરીઅલ ની અપડેટ માટે વેબસાઈટ જોતા રહેવું.
કોઈ વિદ્યાર્થી પાસે કોઈ મટેરીઅલ હોય અથવા તો કોઈ પ્રોફેસર દ્વારા કોઈ મટેરીઅલ બનાવેલું હોય તો અમને મોકલી આપશો, જેથી આ વેબસાઈટ ના માધ્યમ થી અન્ય વિદ્યાર્થીમિત્રો સુધી પહોંચાડી શકીયે.
તમારા વિષયનું અથવા કોઈ મટેરીઅલ વેબસાઈટ પર ના હોય તો કોમેન્ટ કરજો, અમે જલ્દી થી જલ્દી મટેરીઅલ મુકવાનો પ્રયત્ન કરીશું.
સહકાર ની અપેક્ષા સાથે ( with your blessings)..
હંમેશા વિદ્યાર્થીઓની મદદ માટે તૈયાર.. નિશ્વાર્થ સેવા..
– Darshan Patel (7990235569)
YouTube માં મટેરીઅલના વિડિઓ જોવા માટે તથા આવી જ બીજી જરૂરી માહિતી માટે અમારી ચેનલ ને subscribe કરવાનું ના ભૂલતા.
https://youtube.com/channel/UC_Vdz8dIFGNyDXu7FTs3zSQ
ઉપરાંત અમારી telegram ચેનલ માં જોડાઓ..જેથી તમામ માહિતી HNGU ના તમામ વિદ્યાર્થી મિત્રોને મળી રહે.
Whatsapp ગ્રુપ માં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરી તમારા વિષય ના ગ્રુપમાં જોડાઈ જજો
Click here to download M.A. sem 4 hngu online exam mcqs material
Click here to download New M.A. sem 4 hngu online exam mcqs material
(નોંધ:અહીં મુકવામાં આવેલ મટેરીઅલ એ વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જ છે, આમાંથી જ પરીક્ષામાં પૂછસે એવું ના ધારી લેવું અને પરીક્ષા માટે તૈયારી કરવી)
Hngu, Hngu online exam, Hngu online exam 2021, Hngu exam news 2021, Hngu exam, hngu exam material, hngu online exam material, hngu exam 2021 material hngu online exam mcqs material, hngu exam mcqs material