HNGU university ની આગામી પરીક્ષાઓ જે ઓનલાઈન માધ્યમ થી લેવાવાની છે, તે માટે વિદ્યાર્થીઓને જરૂરી મટેરીઅલ મળી રહે તે હેતુથી આ વેબસાઈટ બનાવી છે. b.ed sem 1 mcq pdf
કોઈ વિદ્યાર્થી પાસે કોઈ મટેરીઅલ હોય અથવા તો કોઈ પ્રોફેસર દ્વારા કોઈ મટેરીઅલ બનાવેલું હોય તો અમને મોકલી આપશો, જેથી આ વેબસાઈટ ના માધ્યમ થી અન્ય વિદ્યાર્થીમિત્રો સુધી પહોંચાડી શકીયે.
તમારા વિષયનું અથવા કોઈ મટેરીઅલ વેબસાઈટ પર ના હોય તો કોમેન્ટ કરજો, અમે જલ્દી થી જલ્દી મટેરીઅલ મુકવાનો પ્રયત્ન કરીશું.
સહકાર ની અપેક્ષા સાથે ( with your blessings)..
હંમેશા વિદ્યાર્થીઓની મદદ માટે તૈયાર.. નિશ્વાર્થ સેવા..
(નોંધ:અહીં મુકવામાં આવેલ મટેરીઅલ એ વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જ છે, આમાંથી જ પરીક્ષામાં પૂછસે એવું ના ધારી લેવું અને પરીક્ષા માટે તૈયારી કરવી)
in the above link you will get b.ed sem 1 mcq questions pdf. click on the above link to download b.ed sem 1 mcq questions pdf material. b.ed sem 1 mcq questions pdf are helpful in the upcomming hngu mcqs material. so you can download the b.ed sem 1 mcq questions pdf material and read it to prepare for hngu b.ed sem 1 mcqs exam.