Hngu exam news

Hngu exam news 2021

HNGU university માં ચાલી રહેલ NSUI ના આંદોલન અને ભૂખ હડતાળને 23 તારીખ સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે. 

VC sir એ જણાવ્યું કે 23/12 સુધીમાં વિદ્યાર્થી હિત તરફી નિર્ણય લેવામાં આવશે. જેને વિદ્યાર્થી નેતાઓ અને NSUI ટીમ એ સ્વીકાર્ય બાદ આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

જો 23 તારીખ સુધીમાં વિદ્યાર્થી લક્ષી નિર્ણય ના લેવાય તો 24 તારીખે મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ university ના વહીવટીભવન આગળ આંદોલન કરશે અને પરીક્ષાનો ત્યાગ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Leave a Comment