HNGU ONLINE EXAM 2021 April 7, 2023June 1, 2021 by Darshan Patel HNGU ONLINE EXAM 2021 → hngu ની આગામી online પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની બાબતો. → online પરીક્ષા કઈ વેબસાઈટ પર આપવાની? → પરીક્ષા દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો તે માટેનો હેલ્પલાઈન નંબર? → online પરીક્ષા આપતી વખતે કેમેરા માં કયા ક્યાં સેટિંગ કરવાના? online પરીક્ષા દરમિયાન કેમેરા માં પ્રોબ્લેમ ના થાય એ માટે આ વિડિઓ જોવાનું ચુકતા નહિ . વિડિઓ માટે અહીં click કરો. online પરીક્ષા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા અને જરૂરી માહિતીની pdf માટે અહીં ક્લિક કરો Related